ધરતીકંપ / જામનગરમાં વધુ બે ભૂકંપના આંચકા અનુભવાયાં, જિલ્લામાં 2 દિવસમાં 9 આંચકાથી લોકોમાં ભયનો માહોલ

Earthquake hit again jamnagar people fear

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં બે વરસાદની સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના હાલાર પ્રદેશ ગણાતાં જામનગરમાં ગઇકાલે ફરી બે ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. આમ જામનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં અંદાજે કુલ 9 વખતા આચંકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ