મહામારી / અમદાવાદમાં વકરતા કોરોના વચ્ચે DyCM આજે લેશે સિવિલ હોસ્પિટલની મુલાકાત, ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે ચર્ચા

DyCM nitin patel visit ahmedabad Civil Hospital coronavirus

અમદાવાદમાં કોરોના વાયરસ વકરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં એક દિવસમાં કોરોનાના 804 નવા કેસ નોંધાયા છે. ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી સિવિલની મુલાકાત લેશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ