નિવેદન / નીતિન પટેલ મેહોણી સ્ટાઈલમાં બોલ્યાં : એવું ન સમજતા એકલો રહી ગયો, કોઈને ખોટું લાગે કે ખરું મારે તો...

dy.cm nitin patel statement on new chief minister of gujarat

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા બાદ નીતિન પટેલ મહેસાણા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને મોટું નિવેદન આપ્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ