વિવાદ / સરકારની કાંકરિયા કાર્નિવલ ઈવેન્ટમાં ફરી નીતિન પટેલ સાથે થયું કે ચર્ચાનો વિષય બની ગયો

dycm Nitin Patel name is not in kankaria carnival 2019 invitation card

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલને લગતી છપાવેલી આકર્ષક નિમંત્રણ પત્રિકામાં ગયા વર્ષની જેમ આ વખતે પણ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વિસરાયા છે. મુખ્યપ્રધાનનું નામ છે, પણ નાયબ મુખ્યપ્રધાનનું નામ ન હોઇ ફરીથી વિવાદ સર્જાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ