ગાંધીનગર / મહિલા અનામત મુદ્દે વિવિધ જ્ઞાતિઓના હોદ્દેદારો સાથેની બેઠક બાદ DyCMએ આપ્યું મહત્વનું નિવેદન

DyCM Nitin Patel important statement womens reservation issue gandhinagar

બિન અનામત સમિતિના આગેવાનોએ સ્વર્ણીમ સંકૂલ ખાતે 1-8-18ના ઠરાવ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત અંદાજિત 2થી અઢી કલાક સુધી ચાલી હતી. સરકારે કેટલાક પ્રતિનિધીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકમાં સરકારના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ