કોરોના / વેક્સિનેશન માટે આ રીતે નાગરિકોને કરાશે જાણ, જાણો ગુજરાત સરકારની કેવી છે તૈયારીઓ

dy cm nitin patel press conference on corona vaccine

કોરોના વેક્સિન નજીકના સમયમાં આવે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે ત્યારે આજે આજરોજ ગુજરાત સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે, વેક્સિન આવ્યા પછી પ્રાયોરિટીના ધોરણે વેક્સિન અપાશે. વેક્સિનેશન માટે સરકાર SMS મારફતે લોકોને જાણ કરશે તેવી વાત પણ નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધતા કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ