રાજનીતિ / આ વાત ગમ્મતમાં કેમ ગણવી? નીતિનભાઈએ કહ્યું, જોજો મારી આ વાત ઉપાડી ન લેતાં

Dy CM Nitin Patel Brahm Samaj Summit 2020 asit vora ahmedabad

પીઢ નેતા કોને કહેવાય એ વાત તેમની વાણી પરથી જાણી શકાય છે. હસતા હસતા પણ પ્રહાર કેમ કરવા તેની કળા તેમને હસ્તગત હોય છે. ઠીક આ જ વાતનો પરિચય નાયબમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે આપી દીધો. બ્રહ્મસમાજની સમિટમાં તેમણે મજાક મજાકમાં મૌન તોડયું અને હસતા હસતા ફટકા માર્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ