લોલમલોલ / દ્વારકામાં વધુ એક કૌભાંડ: સરકારી જમીનમાંથી સાડા ચાર કરોડની બોક્સાઈટ ખનીજ ચોરી

Dwarka scam Theft 4.5 crore bauxite minerals from government land

દ્વારકા જિલ્લો એટલે કીમતી ખનીજથી ભરપૂર જિલ્લો જેમાં અતિ કિંમતી ખનીજ જમીનમાં આવેલું છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ ખનિજની ચોરી સરકારી જમીનોમાંથી ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે થઈ રહ્યું છે ત્યારે હાલમાં કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે સરકારી જમીનથી કરોડોની ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઈ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ