રેડ / અમદાવાદમાં નકલી દારૂ બનાવવાના રેકેટનો PCBએ કર્યો પર્દાફાશ, વિદેશી બોટલો સાથે એક આરોપીની અટકાયત

duplicate liquor of brands seized at abhilash apartment in ahmedabad

અમદાવાદના સેટેલાઇટમાં PCBએ રેડ પાડી વિદેશી દારૂની બોટલ અને દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરી છે. જેમાં એક આરોપીની અટકાયત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ