Honeymoon Destination / મહામારીને કારણે ભારતની આ જગ્યા કપલ્સ માટે બની ગઈ સૌથી હોટ ફૅવરિટ

Due to the epidemic,kashmir  in India has become the hottest favorite for couples

ભરતમાં લગ્ન થાય એટલે મોટા ભાગના કપલ યુરોપની વાટ પકડતા હોય છે. કોરોના વાયરસના કારણે નવા પરણેલા લોકો બહાર જવાનુ ટાળી રહ્યાં છે અને ભારતમાં જ એવા સ્થળ શોધી રહ્યાં છે કે જે યુરોપને પણ ટક્કર મારે. અનએક્સ્પ્લોર જગ્યાઓની ડિમાન્ડ વધી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ