હવામાન / ભારે પવનના કારણે ઓખાથી બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ સતત ચોથા દિવસે બંધ

Due to heavy winds, ferry boat service from Okha to Bat Dwarka closed for the fourth day

ઓખા-બેટ દ્વારકા ફેરી સર્વિસ સતત ચોથા દિવસે પણ બંધ છે. છેલ્લા ચાર દિવસથી ભારે પવન છે ત્યારે યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઇ ફેરી સર્વિસ બંધ રખાઇ છે. દરિયામાં કરંટ હોવાથી GMB દ્વારા બોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ