IPO લિસ્ટિંગ / આ કંપનીનાં IPO લેનારા કમાઈ ગયા! 56% ફાયદા સાથે શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી, બનાવ્યો નવો રેકોર્ડ

DreamFolks Services: Big entry in the stock market, investors got 56 percent profit on the first day itself

IPOની પ્રાઇસ બેન્ડ 308 થી 326 હતી અને આ શેર નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 508.70 રૂપિયામાં અને બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ પર 505 રૂપિયા પર લિસ્ટ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ