બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / dream job comes true you will get lakh rupees to tell the test by eating only

ગજબ કહેવાય / નહીં મળે આવી સરસ નોકરી, ભોજન ચાખવાના મળશે લાખો રૂપિયા, તમારે કરવું છે એપ્લાય?

Arohi

Last Updated: 03:28 PM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જોબ માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરીને સારો અભ્યાસ કરે છે પરંતુ જોઈએ તેવી જોબ માટે ખૂબ જ મેહનત કરવી પડે છે.

  • ભોજન ટેસ્ટ કરવાની નોકરી 
  • બ્રિટનની ફૂડ કંપનીએ બહાર પાડી વેકેન્સી 
  • ટેસ્ટ કરીને જણાવવાના મળશે લાખો રૂપિયા 

જોબ માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરીને સારો અભ્યાસ કરે છે અને પછી સિલેક્શન માટે પણ તનતોડ મહેનત કરે છે. ઘણા રાઉન્ડ ચાલતા ઈન્ટરવ્યૂને ક્રેક કરવા માટે લોકો દિવસ રાત મહેનત પણ કરે છે અને જ્યારે જોબ લાગે છે તો 9થી 12 કલાકની નોકરી કરવી પડે છે. થોડા વર્ષો સુધી આવી નોકરી કરીને લોકો થાકી જાય છે તો બીજી નોકરી શોધવાના ઓપ્શન શોધતા રહે છે. પરંતુ અમે તમને એવી નોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે કદાચ દરેક લોકોનું સપનું હશે. 

ભોજન ટેસ્ટ કરવાની નોકરી 
તમે જો કોઈ રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર માટે જાઓ છો તો ત્યાં સ્વાદિષ્ટ ભોજન ખાવાનુ પસંદ કરો છો. ભોજન કર્યા બાદ તે સારૂ લાગ્યું કે ખરાબ તેનો રીવ્યું પણ લખો છો. પરંતુ જો તમને કહેવામાં આવે કે આ બધુ કરવા માટે તમને પૈસા આપવામાં આવશે તો? 

બ્રિટનની ફૂડ કંપનીએ બહાર પાડી વેકેન્સી 
બ્રિટનની એક કંપનીએ આવી જ એક એડવરટાઈઝમેન્ટ બહાર પાડી છે. જેના અનુસાર તે પોતાના કર્મચારીઓને ભોજન માટે પૈસા આપશે. જી હાં, એક રિપોર્ટ અનુસાર બ્રિટનની એક ફૂડ કંપનીએ એવી એક વેકેન્સી કાઢી છે. જેમાં કર્મચારીઓને સ્વાદ ટેસ્ટ કરીને જણાવવાનું છે કે ભોજન કેટલું સારૂ બન્યું છે. જો તેમાં કંઈ કમી છે તો તેને પુરી કરવા માટે ઈનગ્રેડિઅન્ટ વિશે જણાવવાનું છે. 

ચિકન ડિપર્સના ટેસ્ટ વિશે જણાવવાનું રહેશે 
'બર્ડ્સ આઈ' (Birds Eye) નામની આ કંપની ચિકન ડિપર્સ (Chicken Dippers) બનાવે છે અને તે ડિપર્સ વિશે ક્રિસ્પ, ક્રંચ, સોસ વગેરે વસ્તુઓ વિશે જણાવવાનું રહેશે. કંપનીએ પોતાની આ જોબ વિશે વેબસાઈટ પર જાણકારી આપી છે. પસંદ કપવામાં આવેલા કેન્ડિડેટને ચીફ ડિપિંગ ઓફિસરનું પદ મળશે અને તેને પોતાના બોસને કંપનીમાં બનાવવામાં આવતા ફૂડને ટેસ્ટ એન્ડ ક્વોલિટી વિશે જણાવવાનું રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ