બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / drdo invites eoi to transfer technology of 2 dg drug for bulk production

કોરોના વાયરસ / કોરોનાની દવા 2-DGનું મોટા પાયે થશે પ્રોડક્શન, DRDOએ ફાર્મા કંપનીઓ પાસે માંગ્યા આવેદન

Dharmishtha

Last Updated: 12:56 PM, 9 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2-DG દવાનું મોટા પાયે પ્રોડક્શન થાય તે માટે DRDO ફાર્મા કંપનીઓ પાસે આવેદન માંગ્યા.

  • 2-DG દવાથી સાજા થનારનો  આરટી પીસીઆરઝેડ જલ્દી નેગેટિવ આવ્યો
  • DRDO ફાર્મા કંપનીઓ પાસે આવેદન માંગ્યા
  •  17 જૂનની પહેલા ફાર્મા કંપનીઓ આ માટે આવેદન કરી શકે

Defense Research and Development Organization (DRDO)એ 2- ડીઓક્સી-ડી-ગ્લૂકોજ 2-DGના નિર્માણ માટે ભારતીય ફાર્મા કંપનીઓ પાસે એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ ( EOI) માંગ્યો છે.  2-DG કોરોનાના દર્દીઓની સારવાર માટે મદદરુપ દવા છે. ડો. રેડ્ડી લેબોરેટ્રીજની મદદથી ડીઆરડીઓએ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ અલાઈડ સાયન્સિસ (INMAS)માં વિકસિત કરી છે. દવાના ક્લિનિકલ રિઝલ્ટથી ખબર પડે છે કે દવાના મોર્લિક્યૂલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીને જલ્દી રિકવર કરવામાં મદદ કરે છે. આ સાથે દર્દીની મેડિકલ ઓક્સિજનની નિર્ભરતા ઓછી કરે છે.

2-DG દવાથી સાજા થનારનો  આરટી પીસીઆરઝેડ જલ્દી નેગેટિવ આવ્યો

ક્લિનિકલ ટ્રાયલના રિઝલ્સથી ખબર પડે છે કે જે દર્દીઓની 2-DG દવાથી સારવાર કરવામાં આવી તેમના આરટી પીસીઆરઝેડ જલ્દી નેગેટિવ આવ્યો. ઈઓઆઈના ડોક્યૂમેન્ટ મુજબ 17 જૂનની પહેલા ફાર્મા કંપનીઓ આ માટે આવેદન કરી શકે છે. આવેદનની ટેક્નિકલ એસેસમેન્ટ કમિટી તપાસ કરશે. માત્ર 15 કંપનીઓની ટીઓટી આપવામાં આવશે. આ વહેલા તે પહેલાના ધોરણ પર આધારીત છે.

આવેદન માટે લાયસન્સ જરુરી 

જે પણ કંપની આ હરાજીની પ્રક્રિયામાં સામેલ થશે તેમની પાસે ડ્ર્ગ લાયસન્સિંગ ઓથોરિટી પાસેથી આપવામાં આવેલ એક્ટિલ ફાર્માસ્યૂટિકલ ઈન્ગ્રેડિએન્ટ  (API) બનાવવાનું ડ્રગ લાયસન્સ હોવુ જોઈએ. સાથે WHO GMP(ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રૈક્ટિસ)નું સર્ટિફિકેટ હોવું જોઈએ. સિંથેટિક પ્રક્રિયાના માધ્યમથી ડી- ગ્લુકોજનો ઉપયોગ કરી  2-DG બનાવવાની પ્રક્રિયા અપનાવવામાં આવશે. 5 રાસાયનિક પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ ડી ગ્લૂકોજથી  2-DG બનાવવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ