બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / Don't lend HOUSEWIFE to anyone, If GIVEN...', Mamata Banerjee's remark

રાજનીતિ / મમતા દીદીની સલાહ અવળી પડી, હાઉસ વાઈફ પરના નિવેદનથી વિવાદ, ભાજપે કહ્યું- મહિલાઓનું અપમાન

Hiralal

Last Updated: 05:02 PM, 9 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના હાઉસ વાઈફ પરના વિવાદાસ્પાદ નિવેદન પર વિવાદ વધ્યો છે.

  • બંગાળના સીએમ મમતા બેનરજીનું હાઉસ વાઈફ પર નિવેદન
  • કહ્યું- હાઉસ વાઈફે કોઈને ઉધાર ન આપવું જોઈએ
  • ભાજપે મહિલાઓનું અપમાન ગણાવ્યું 
  • શું મહિલાઓ કોઈ સ્થાવર મિલકત છે-અમિત માલવીય 

બંગાળના સીએમ અને ટીએમસી પ્રમુખ મમતા બેનરજીના એક નિવેદને વિવાદ પેદા કર્યો હોવાનું લાગી રહ્યું છે. મમતા બેનરજીએ એક કાર્યક્રમમાં હાઉસવાઈફને ઉધાર ન આપવાનું જણાવ્યું છે. મમતાએ કહ્યું કે ઉધાર આપશો તો પછી તમને પૈસા પાછા નહીં મળે. 

મમતા બેનરજીએ મહિલાઓનું અપમાન કર્યું- ભાજપ 
ભાજપના આઇટી સેલના વડા અમિત માલવીયએ આ વીડિયો ક્લિપને ટ્વીટ કરી હતી. આ સાથે જ અમિત માલવીયએ મમતા બેનર્જીના નિવેદનને મહિલાઓનું અપમાન ગણાવ્યું છે. 

અમિત માલવીયે વીડીયો ટ્વિટ કર્યો 

અમિત માલવીય દ્વારા ટ્વીટ કરવામાં આવેલી વીડિયો ક્લિપમાં મમતા બેનરજી બંગાળીમાં ભાષણ આપતા નજરે પડે છે. તેમના ભાષણનો અંગ્રેજી અનુવાદ વીડિયો ક્લિપની સાથે અમિત માલવીય દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં અમિત માલવિયાએ કહ્યું હતું કે વીડિયો ક્લિપમાં મમતા બેનર્જી કહે છે કે જ્ઞાન, શાણપણ અને ગૃહિણી (ગૃહિણી)એ કોઈને ઉધાર આપવું જોઈએ નહીં. જો આપવામાં આવશે તો તેમને પૈસા પાછા નહીં મળે. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયએ મમતા બેનર્જીની એક વીડિયો ક્લિપ પોસ્ટ કરવાની સાથે સાથે તેમના નિવેદન પર પણ સવાલ ઉઠાવ્યા છે. માલવિયાએ પોતાની ટ્વિટર પોસ્ટમાં કહ્યું છે કે શું ગૃહિણીઓ સ્થાવર મિલકત છે? શું તેમને ઉધાર આપી શકાય છે? આવા નિવેદનોથી મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું કે સીએમની આ માનસિકતા મહિલાઓ સામેના ગુના માટે જવાબદાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ