મહામારી / કોરોનાના તબલીગી જમાત કનેક્શન મુદ્દે RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન

Don't blame Muslims for corona RSS chief Mohan Bhagwat

આજથી એક મહિના પહેલા દિલ્હીમાં ભરાયેલી તબલીગી જમાત દેશની સુપર સ્પ્રેડર ઘટના બની જતા આખા દેશમાં કોરોનાનો કેર ફેલાયો છે. આ મુદ્દે RSSના વડા મોહન ભાગવતે નિવેદન આપીને કહ્યું છે કે આ એક ઘટના થઇ તે બદલ આખા મુસ્લિમ સમાજ સામે દ્વેષભાવ રાખવો એ ખોટું છે. જે પણ આ વાયરસથી પીડિત છે તેમના માટે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવો જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ