કેમ છો ટ્રમ્પ! / અમદાવાદ મુલાકાતને લઈ ટ્રમ્પ હરખાયા : કહ્યું મારી સ્પીચ માટે 50 હજાર નથી આવતા ત્યારે અહીં તો...

Donald trump visit Ahmedabad in shortly

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે ટ્રમ્પને આવકારવા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. તો મોટેરા સ્ટેડિયમમાં 'કેમ છો ટ્રમ્પ' કાર્યક્રમ યોજનાર છે. ત્યારે ટ્રમ્પ તાજેતરમાં જ ટ્રમ્પે ભારત પ્રવાસને લઇને એક એવું નિવેદન આપતા સાંભળનારના ચહેરા પર હાસ્ય છવાયું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ