અમેરિકા / રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા ટ્વિટથી દુનિયામાં ખળભળાટ, અટકળો વચ્ચે આપશે નિવેદન

Donald Trump to make major statement Sunday morning

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) રવિવાર સવારે (અમેરિકાના સમય અનુસાર શનિવાર સાંજ) કરેલા એક ટ્વિટ કર્યું છે. જેને લઇને દુનિયાભરમાં અટકળોનું માર્કેટ ગરમ થઇ ગયું છે. જેને લઇને વ્હાઉટ હાઉસ દ્વારા શનિવારે મોડી રાત્રે જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ અંગે રવિવારે નિવેદન આપશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ