જીદ / અડિયલ ટ્રમ્પ સૌથી જૂની લોકશાહી અમેરિકાની પરંપરાને કલંકિત કરી રહ્યા છે

Donald trump is maligning the image of USA in front of the world

 અમેરિકાની પરંપરા અનુસાર ચૂંટણી બાદ અઢી મહિનાનો સમય સત્તા હસ્તાંતરણ માટે નિયત કરવામાં આવેલ છે, પરંતુ ટ્રમ્પે અમેરિકાની પરંપરાને લાંછન લાગે એવી વર્તણૂક શરૂ કરી દીધી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ