નમસ્તે ટ્રમ્પ / મોટેરામાં ટ્રમ્પે કહ્યું- અમેરિકા-ભારત એક સાથે આતંકવાદ સામે લડશે, ભારતને ખતરનાક મિસાઇલ-હથિયાર આપીશું

 Donald trump and pm modi in Ahmedabad motera stadium

ખીચો ખીચ ભરેલા મોટેરા સ્ટેડિયમમાં ગુજરાતીઓનો ઉત્સાહ રોક્યો નથી રોકાતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ દંપતિ અમદાવાદ આવી પહોંચ્યુ હતુ જ્યાં તેમણે રોડ શો અને ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી. ત્યારબાદ હવે મોટેરામાં આવી પહોંચેલા ટ્રમ્પ દંપતિનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ