Team VTV09:28 PM, 24 Jan 23
| Updated: 10:03 PM, 24 Jan 23
જો તમે પ્લાસ્ટિકની જેમ પેપર કપમાં ચા પીતા હોવ તો સાવચેત થવાની જરૂર છે. આ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. આઈઆઈટી ખડગપુરના વૈજ્ઞાનિકોએ મોટો ખુલાસો કર્યો છે. જે મુજબ જો કોઈ વ્યક્તિ રોજ કાગળના કપમાં સરેરાશ ત્રણ વખત ચા અથવા કોફી પીવે છે, તો તે 75,000 નાના માઇક્રો-પ્લાસ્ટિક કણો ગળી જાય છે. સંશોધનકારોએ સંશોધન માટે બે જુદી જુદી પ્રક્રિયાઓનું પાલન પણ કર્યું છે. જાણો રસપ્રદ વિગત Daily Dose