ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Coronavirus / અમેરિકાના ડૉક્ટરોએ કિટ ન હોવાથી એક જ કિટ વારંવાર વાપરી હતી, હવે ન્યૂ યૉર્કમાં ચહેરો ઢાંકવાનો નિયમ લાગુ

Doctors in the United States reuse the same kit because it is not a kit, now the rules of covering the face in New York

અમેરિકામાં કોરોનાનો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો કાલની સરખામણીએ ઓછા થતા 24 કલાકમાં 2517ના મોત નિપજ્યા છે. તેમજ 31 811 કેસ નોંધાયા છે. અમેરિકામાં હાલ કુલ કેસની સંખ્યા 710,021 થઈ. જ્યારે મોતનો આંકડો 37,158 થઈ ગયો છે. 60,510 લોકો સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 612,353 થઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ