કારગર ઉપાય / સ્કિનને એકદમ ટાઈટ રાખવી હોય તો, નિયમિત માત્ર આ 2 ઉપાય કરો, 40ની ઉંમરે પણ દેખાશો 20ના

DIY Honey and Turmeric Face Mask Will Fix Acne, Dark Spots, Glowing Skin Secrets

આપણાં કિચનમાં રહેલી કેટલીક વસ્તુઓ એટલી અસરકારક હોય છે કે, આપણને ખબર જ નથી હોતી. જેમાંથી એક હળદર છે. હળદરમાંરહેલાં એન્ટીઓક્સીડેન્ટ અને કર્ક્યૂમિન બ્યૂટી ટ્રીટમેન્ટ માટે બેસ્ટ છે. આ જ કારણથી બ્યૂટી એક્સપર્ટ પણ સ્કિન માટે હળદરનો ઉપયોગ કરવાથી સલાહ આપે છે. હળદર અને મધ મિક્સ કરીને લગાવવાથી સ્કિન ટાઈટ રહે છે અને મોઈશ્ચરાઈઝ પણ થાય છે. જાણો તેના ફાયદા અને ઉપયોગ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ