અમદાવાદ / રોડ પર ફટાકડા ફોડતાં પહેલા પોલિસ કમિશ્નરનું જાહેરનામું જાણી લેજો.....

Diwali crackers ahmedabad police commissioner Notification

રાજ્યમાં દિવાળીને લઇને નાનાથી લઇને મોટાઓ સુધી જ્યાં ફટકડા ફોડવાનો આનંદ હોય છે ત્યારે અમદાવાદમાં પોલીસ કમિશ્નર દ્વારા ફટાકડા ફોડવાને લઇને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રોડ પર ફટાકડા ફોડીને કચરો કરનારા સામે FIR થશે તેવું જણાવવામાં આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ