બોલીવુડ / માચીસની ડબ્બી જેટલું પર્સ લઈને નીકળી દિશા પટની, કિંમત એટલી કે બાઇક ખરીદી શકાય

disha patani tiny purse price you can buy 2 ton ac for the price of this purse

દિશા પટણી જે પણ કઈ કરે છે તેનાથી ચર્ચામાં આવી જાય છે. પછી વાત તેના ડ્રેસિંગ સ્ટાઈલની હોય કે પછી તેના ફિટનેસ વીડિયોની. હવે જ્યારે આ હસીના તૈયાર થઇને ઘરમાંથી નિકળી છે તો ચર્ચા તો થવાની હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ