તક / Iphone લેવાનું વિચારતા હોવ તો અહીં મળી રહ્યું છે 10 થી 13 હજારનું ડિસ્કાઉન્ટ, જાણી લો વિગત 

Discount on iPhone

ફ્લિપકાર્ટે પોતાના પ્લેટફોર્મ પર નવા ઇલેક્ટ્રોનિક 2020 સેલનું આયોજન કર્યુ છે. આ દરમિયાન કંપનીએ ઘણા બધા સ્માર્ટફોન પર ડીલ આપી છે અને તેમાં તે ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ સેલ આજથી એટલે કે 26 ડિસેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. ICICI બેઁકના કાર્ડહોલ્ડર્સને 10 ટકા ફાયદો થશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ