કોલસા કૌભાંડ / કોલસા કૌભાંડમાં વાજપેયી સરકાર વખતના આ મંત્રી દોષિત, 14 ઓક્ટોબરે સજાનું એલાન

Dilip ray former union minister in NDA government convicted in coal scam case

ઝારખંડમાં 1999માં થયેલા કૌલસા કૌભાંડ મામલે રાજ્યકક્ષાના પૂર્વ કોલસા મંત્રી દોષિત જાહેર કરાયા છે. વાજપેયી સરકારના પૂર્વ કોલસા મંત્રી દિલીપ રે ને દિલ્હીની વિશેષ કોર્ટે ચુકાદો આપતા દોષી જાહેર કર્યાં છે. આ કેસને લઇને 14 ઓક્ટોબરના રોજ સજાનું એલાન કરવામાં આવશે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ