બેંગલુરૂ / બળવાખોર ધારાસભ્યોને મળવા પહોંચેલા દિગ્વિજયસિંહની પોલીસે કરી અટકાયત

Digvijaya Singh detained after he tries to meet rebel Congress MLAs at Bengaluru hotel

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ બેંગલુરૂની રામડા હોટલ પાસે ધરણાં પર બેસી ગયા હતા જો કે ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી છે. પોલીસ દ્વારા હોટલની અંદર ન જવા દેવાના નિર્ણય બાદ દિગ્વિજયસિંહ ધરણા પર બેઠા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ