બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / diabetes early symptoms in hindi know what is borderline

ચેતી જજો / શરીરમાં આટલા લક્ષણ દેખાય એટલે સમજી જજો ડાયાબિટીસની શરૂઆત, તરત થાઓ અલર્ટ!

Premal

Last Updated: 04:54 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણા દેશમાં મોટાભાગના લોકો ડાયાબિટીઝનો ટેસ્ટ કરાવતા નથી. કારણકે એવા લોકોને ડાયાબિટીઝન લક્ષણો મહેસૂસ થતા નથી. મહત્વનું છે કે, ડાયાબિટીઝ થયા પહેલાના પ્રારંભિક લક્ષણ આપણા શરીરમાં જોવા મળે છે. આ સ્થિતિમાં તમને ખબર પડે છે કે તમને ડાયાબિટીઝ બોર્ડર પર છે.

  • આજથી જ તમારી જીવનશૈલી પર ખાસ ધ્યાન આપજો
  • નહીંતર વહેલા-મોડા તમે ટાઇપ-2 ડાયાબિટીઝનો શિકાર બનશો
  • જાણો, પ્રીડાયાબિટીઝના લક્ષણો કેવા હોય છે

શું હોય છે પ્રીડાયાબિટીઝ 

ડાયાબિટીઝના પ્રારંભિક લક્ષણ પહેલા જો તમે પોતાની જીવનશૈલી પર ધ્યાન ના આપ્યું તો તમે ટાઇપ-2 ડાયાબિટીઝનો શિકાર બની શકો છો. પ્રીડાયાબિટીઝ અથવા બોર્ડરલાઇન ડાયાબિટીઝ એક એવી સ્થિતિ છે, જે કોઈ દર્દીને ટાઇપ 2 ડાયાબિટીઝ થતા પહેલા હોય છે. મીડિયા રિપોર્ટ મુજબ, પ્રીડાયાબિટીઝના દર્દીનું બ્લડ શુગરનું સ્તર સામાન્યથી વધુ હોય છે. જો કે, આ સ્તર એટલુ બધુ હોતુ નથી કે તેને ડાયાબિટીઝ માનવામાં આવે. 

પ્રીડાયાબિટીઝના લક્ષણો

  1. સ્કિન પર કાળા ડાઘ અથવા સ્કિન કાળી પડવી પ્રી-ડાયાબિટીઝના લક્ષણો માનવામાં આવે છે. આ દરમ્યાન કોણી, ઘૂંટણ, ગળુ અને બગલ જેવી જગ્યાઓની એક બાજુ કાળી પડવી અથવા ડાર્ક પેચ પડવા લાગે છે.
  2. આ સિવાય થાક પણ અનુભવાય છે. જ્યારે તમે રાત્રે સારી ઉંઘ લીધા બાદ પણ થાક મહેસૂસ કરો તો સમજી જજો કે આ લક્ષણ પ્રીડાયાબિટીઝના હોઇ શકે છે. 
  3. જો તમને વારંવાર તરસ લાગે છે તો તમારે સંતર્ક રહેવાની જરૂર છે. આ સિવાય વારંવાર પેશાબ આવવો તે પણ પ્રીડાયાબિટીઝના લક્ષણ છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ