વિધાનસભા / ધવલસિંહ ઝાલાએ વિધાનસભામાં એવું કર્યું કે ભાજપનું ટેન્શન વધ્યું

Dhavalsinh Zala likely join Congress again gujarat assembly

કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરીને આવેલા રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાની પેટાચૂંટણીમાં હાર થઈ હતી. આ પહેલા કોંગ્રેસમાં બન્ને નેતાઓ ધારાસભ્ય હતા. ત્યારે ધવલસિંહ ઝાલા ફરી કોંગ્રેસનો સંપર્ક કરે તેવી શક્યતાઓ જણાય રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ