Vtv Exclusive / કેટલીક જગ્યાએ તો નવરાત્રિના ગરબા બંધ થઈ ગયા, ધંધુકાના લોકોએ સરકારને કહ્યું- તાત્કાલિક કરવામાં આવે આ કામ

Dhandhuka Kishan Bharwad murder case Vtv Exclusive ground reports

ધંધુકામાં ભરવાડ યુવકની કરવામાં આવેલી નિર્મમ હત્યાને લઈને રાજ્યમાં ઠેર-ઠેર આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે VTV NEWSના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ધંધુકાના લોકોએ મોટો ખુલાસો કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ