BIG NEWS / ઝારખંડ: ધનબાદમાં રેલ્વે પુલ બનાવતા મજૂરો માટીમાં દટાયા, 4 કારીગરના થયા મોત

dhanbad four laborers killed in accident

ઝારખંડના ધનબાદમાં મોટી દુર્ઘટના થઈ છે. અહીં રેલ્વે પુલ બનાવી રહેલા મજૂરો પર માટી ઢસી પડતા ચાર મજૂરોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ