બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / dhan rajyog formed after 50 years the people of these 3 zodiac signs can be rich

Dhan Raj yog 2023 / આવી ગયો સમય: 50 વર્ષ બાદ બન્યો ધન રાજયોગ, આ 3 રાશિના જાતકો થઈ શકે કે રૂપિયાવાળા

Bijal Vyas

Last Updated: 08:41 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhan Rajyog 2023: ગ્રહ-નક્ષત્રોની યુતિથી બનનારા રાજયોગ ઘણી વાર રાશિના જાતકો માટે લાભકારી સિદ્ધ હોય છે. જાણો ધન રાજયોગ કઇ રાશિઓ માટે લાભદાયી સાબિત થશે

  • ધન યોગ 6 એપ્રિલ 2023ના બની ચુક્યો છે
  • નોકરી વ્યવસાય કરતા જાતકોને નવા અવસર મળી શકે છે
  • મકર રાશિના જાતકોમાં અપરિણિત વ્યક્તિની સારુ પાત્ર મળશે

Dhan Raj yog 2023: આજના સમયમાં દરેક વ્યક્તિ જીવનમાં સફળતા અને ધનની કામના કરે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગ્રહ-નક્ષત્રોની યુતિથી ઘણા શુભ યોગ બને છે. તેમાંથી આ એક યોગ જે ધનની પ્રાપ્તિ કરાવે છે, જેને વૈદિક જ્યોતિષમાં ધન યોગના રુપે ઓળખવામાં આવે છે. ધન યોગ 6 એપ્રિલ 2023ના બની ચુક્યો છે, અને દરેક રાશિના લોકોને જીવનમાં અલગ-અલગ રીતથી પ્રભાવિક કરી રહી છે. જો કે ધન યોગથી ત્રણ રાશિના જાતકોને જબરદસ્ત લાભ થશે. જાણો આ 3 રાશિઓ વિશે...

1. વૃષભરાશિઃ વૃષભરાશિને ધન રાજ યોગથી બહુ લાભ થશે અને તે સાથે જ તમારો સારો સમય પણ શરુ થઇ ગયો છે, કારણ કે તમારી કુંડળીનો સ્વામી દસમા ભાવમાં છે. તે સાથે જ 6 એપ્રિલના રોજ શુક્રને લગ્ન ભાવમાં પ્રવેશ કર્યો અને તમારી કુંડળીમાં હવે શશ, માલવ્ય અને લક્ષ્મી યોગ બની રહ્યો છે. આ દરમિયાન તમારી આવકમાં વૃદ્ધિ થશે. નોકરી વ્યવસાય કરતા જાતકોને નવા અવસર મળી શકે છે. જે લોકો કામની શોધમાં છે તેમની શોધ પૂર્ણ થશે. તેઓને રોજગારમાં ભાગ્ય મળી રહ્યુ છે. 

તુલા અને ધન સહિત આ ચાર રાશિના જાતકોની ચમકી જશે કિસ્મત, આવતીકાલથી 'બુધ' આપશે  બમ્પર લાભ | budh gochar on 27 february 2023 make budhaditya rajyog give big  benefits

2. મકર રાશિઃ શુક્ર દ્વારા વિકસિત આ ધન રાજ યોગ મકર રાશિના જાતકો માટે બહુ જ લાભદાયક સિદ્ધ થયેલ છે. 6 એપ્રિલે શુક્ર ભાગ્યના ભાવવુ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન તમારા કામમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. ખાસ કરીને વ્યાપારિઓ આ દરમિયાન અત્યધિક લાભના યોગ છે. ત્યાં બીજી તરફ શનિ ધન, વાણી, સંપત્તિ અથતા તમારી દ્રષ્ટિગોચર કુંડળીના ભાવમાં છે. આ જાતકોની આર્થિક સ્થિતિ સારી હોય છે. આ સમય દરમિયાન અપરિણિત લોકોને સારુ પાત્ર મળી શકે છે. જોકે આ દરમિયાન માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. 

50 વર્ષ બાદ સર્જાઇ રહ્યો છે વિશેષ સંયોગ, ગ્રહોની આ ચાલથી બનશે 3 રાજયોગ,  જાણો વિગત | This year on Akshay Tritiya 3 Raja Yoga will be created

3.કુંભ રાશિઃ શુક્રએ ધન રાજ યોગનું નિર્માણ કર્યું છે અને આ તમારી કુંડળી માટે પણ ભાગ્યશાળી સાબિત થયુ છે. શુક્ર જે તમારી કુંડળીના ચોથા ભાવમાં છે, જ્યોતિષમાં ભાગ્યનો સ્વામી છે. આ સમય તમારી પાસે ધનના આગમનના નવા માર્ગ ઉપસ્થિત થઇ શકે છે અને તમે અજ્ઞાત સ્ત્રોતોથી ધન પ્રાપ્ત કરી શકો છો. મા લક્ષ્મીની કૃપા તમારી બનેલી રહેશે. તેનાથી કાર્યક્ષેત્રમાં તમારા કામના વખાણ થશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તમારી છુપાયેલી પ્રતિભા બીજાની સામે આવશે. આ દરમિયાન તમે વિદેશ યાત્રાનું પણ પ્લાન કરી શકો છો. જો કે તમારે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવુ પડશે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ