ઢબુડી માતા / અંધશ્રદ્ધાની આડમાં ચાલતા ઢબુડી માતાનાં ખેલ પરથી ઉઠવા લાગ્યાં રહસ્યો, વિજ્ઞાનજાથાનો મોટો ખુલાસો

 Dhabudi Mata videos mystery open by science

છેલ્લાં ઘણાં સમયથી રાજ્યમાં ધનજી ઓડ ઉર્ફે ઢબૂડી માતાનું પ્રકરણ ચાલી રહ્યું છે. ઘણાં લાંબા સમય સુધી ભૂગર્ભમાં ચાલતી અને સોશિયલ મીડિયામાં દ્વારા પ્રચાર પામતી તેની ગતિવિધિનાં રહસ્ય પરથી હવે પડદા ખૂલી રહ્યાં છે. આમ, તો આ મુદ્દે ઢબૂડી માતા સામે કોઈ વિધિવત ફરિયાદ નોંધાઈ નથી પરંતુ અંધશ્રદ્ધાનાં આ ખેલ તરફ રાજ્યનો એક વિશાળ વર્ગ જે રીતે આકર્ષિત થઈ રહ્યો છે તેની સામે મીડિયા અને વિજ્ઞાન જાથાએ અનેક સવાલો ઉઠાવ્યાં છે. ત્યારે કેમ ઉઠી રહ્યાં છે ધનજી ઓડ ઉર્ફે ઢબૂડી માતા સામે સવાલો. તે જોઈએ આ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ