Ek Vaat Kau / કોરોના પોલિસી લઈ રાખજો, ખર્ચાના પૈસા સીધા મળી જશે

દેશભરમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસ વચ્ચે કોરોનાનો ખતરો વધ્યો છે. ત્યારે જો કોઈને કોરોના થાય છે તો તેને શારીરિક અને આર્થિક રીતે બન્ને રીતે લડવું પડી શકે છે. ત્યારે હવે કોરોનાને લઇને આ પોલિસી લઇ રાખજો, તો ખર્ચાના પૈસા સીધા મળી જશે... જાણો કેવી રીતે Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ