ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાજ્યસભા / વિપક્ષના આકરા વિરોધ વચ્ચે પણ મોદી સરકારનું મિશન સફળ, પાસ થયા આ ત્રણ મહત્વના બિલ 

Despite the fierce opposition, the Modi government's mission was successful, these three important bills were passed

સરકારના મુખ્ય કામદાર સુધારામાં સમાવિષ્ટ ચાર લેબર કોડ બીલમાંથી ત્રણ રાજ્યસભા દ્વારા આજે રાજ્યસભામાં પસાર થઈ ગયા છે. ગત વર્ષના જૂન મહિનામાં સરકારે 44 પ્રવર્તમાન કાયદાઓને ચાર કોડમાં આવરી લેવાનું નક્કી કર્યું હતું. જેમાંથી 3 આજે પસાર થઈ ગયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ