આગ / દિલ્હીમાં નરેલાની શૂઝ ફેક્ટરીમાં આગ, બ્લાસ્ટમાં 3 કર્મચારીઓ ઘાયલ

delhi narela shoe factory fire cylinder blast in early morning

દિલ્હીના નરેલા વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. શુઝ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગ્યા બાદ ત્રણ જેટલા સિલિન્ડર બ્લાસ્ટ થયા છે. જેના કારણે 3 કર્મચારીઓ ઘાયલ થયા છે. તો ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ