કાતિલ ઠંડી / 122 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો, દેશમાં આ વિસ્તારોમાં હાડ થિજવતી ઠંડી અને વરસાદ, જનજીવન ખોરવાયું

delhi himachar rain breaks records of last 122 years severe cold in north india

દેશમાં આજકાલ કાતિલ ઠંડી પડી રહી છે. અમુક વિસ્તારોમાં બરફ વર્ષા સાથે ઠંડીના કારણે જનજીવન ખોરવાયું છે તો Delhi માં તો 122 વર્ષ જૂનો વરસાદનો રેકોર્ડ તૂટયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ