પર્દાફાર્શ / દિલ્હી હાઈકોર્ટે ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ને પાખંડ ગણાવ્યું, કેમ કે સરકાર કરી રહી છે આવું...

delhi high court tells hypocrisy to make in india and atma nirbhar bharat

દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરતા ટિપ્પણી કરી છે. કોર્ટે મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના કેમ્પેઈનને ઢોંગ ગણાવ્યું છે. હાઈ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકાર સ્થાનીક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાને લઈને ‘પાખંડી’ સાબિત થઈ છે. હાઈકોર્ટે આ ટિપ્પણી સ્થાનીક હવાઈ અડ્ડાઓ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ ઉપલબ્ધ કરાવવા માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરોમાં કંપનીઓની પાત્રતાના માપદંડમાં મોટા ફેરફારને લઈને કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ