ઘટના / 200-300 શ્વાનોનું ઝૂંપડું બચાવવા 'અમ્મા' હાઇકોર્ટના દરવાજે: તંત્રની દબાણની કાર્યવાહી સામે લોકો પણ ભડક્યાં

delhi hc notice to mcd 80 year woman dog caretaker pratima devi for demolition her house

દિલ્હી હાઈકોર્ટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની કથિત અમાનવીય કાર્યવાહીની નોંધ લીધી છે. MCDએ લગભગ 300 બેઘર કૂતરાઓની સંભાળ રાખતી વૃદ્ધ મહિલા પ્રતિમા દેવીની ઝુંપડીને તોડી પાડી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ