દેશમાં મોંઘવારી વચ્ચે આ રાજ્યની સરકારે ડુંગળી 24 રૂપિયે કિલો કરી | Delhi government will soon sell cheap onions 
        કોરોનાવાયરસ

નિર્ણય / દેશમાં મોંઘવારી વચ્ચે આ રાજ્યની સરકારે ડુંગળી 24 રૂપિયે કિલો કરી, ગુજરાત સરકાર પ્રેરણા લે તો સારૂ

Delhi government will soon sell cheap onions

દિલ્હી સરકારે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના આસમાને પહોંચેલા ભાવથી સામાન્ય જનતાને રાહત આપવાની તૈયારી કરી લીધી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર જલ્દી જ લોકોને સસ્તી ડુંગળી ઉપલબ્ધ કરાવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કહ્યું કે સરકાર ડુંગળી ખરીદી રહી છે. આશા છે કે, દસ દિવસમાં જ ડુંગળીનું વેચાણ શરૂ થઇ શકે છે. ત્યારે દિલ્હી સરકારના આ નિર્ણયથી ગુજરાત સરકાર પ્રેરણા લેતો સારૂ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ