બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Delhi court extends judicial custody of Manish Sisodia in CBI case

જેલમાં જમાવટ / BIG NEWS : મનિષ સિસોદીયાને મળ્યો વધુ એક 'જેલ ડોઝ', વધુ 14 દિવસ રહેશે જ્યુડિશિયલ કસ્ટડીમાં, 17 એપ્રિલે ફેંસલો

Hiralal

Last Updated: 02:44 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી એક્સાઈઝ કૌભાંડમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ છે. કોર્ટે આજે તેમને કસ્ટડી 17 એપ્રિલ 2023 સુધી વધારી દીધી છે.

  • દિલ્હી એક્સાઈઝ કૌભાંડમાં મનિષ સિસોદીયાનો જેલવાસ લંબાયો
  • કોર્ટે વધુ 14 દિવસ મોકલ્યાં જ્યુડિશિયલ કસ્ટડીમાં
  • હવે 17 એપ્રિલ સુધી રહેશે કસ્ટડીમાં

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 17 એપ્રિલ સુધી વધારી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા મુદત વધારવાની માગણી કરવામાં આવ્યા બાદ આ ઘટનાક્રમ સામે આવ્યો છે અને દલીલ કરવામાં આવી છે કે તેની તપાસ નિર્ણાયક તબક્કે છે. સીબીઆઈએ આજે તેમને કોર્ટમાં રજૂ કરવા લઈ આવી હતી અને તેમની કસ્ટડી વધારવાની માગ કરાઈ હતી. કોર્ટે તેમની વાત માન્ય રાખીને સિસોદીયાને વધુ 14 દિવસ કસ્ટડી રાખવાની મંજૂરી આપી દીધી હતી. 

આ વખતે કોર્ટે કેમ વધારી કસ્ટડી
આ વખતની રજૂઆતમાં સીબીઆઈએ એવું કહ્યું કે દિલ્હી દારુ કૌભાંડમાં અમારી તપાસ નિર્ણાયક તબક્કે છે તેથી વધુ 14 દિવસ કસ્ટડીની જરુર છે. સીબીઆઈની આ એક દલીલને આધારે જ કોર્ટે વધુ 14 દિવસ કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી દીધી હતી. 

26 ફેબ્રુઆરીએ થઈ હતી ધરપકડ 
નવી લીકર પોલિસીમાં ભ્રષ્ટાચારના આરોપસર દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા હાલ જેલમાં બંધ છે. જે 26 ફેબ્રુઆરીના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમને જામીન અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દેતા હજુ પણ તેમને જેલમાં રહેવું પડશે અને નીચલી કોર્ટના નિર્ણય સામે તેઓ દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ