રાજનીતિ / MLA અલકા લાંબાએ AAP માંથી આપ્યું રાજીનામું, કોંગ્રેસમાં થઇ શકે છે સામેલ

delhi chandni chowk mla alka lamba aam admi party resign

દિલ્હીના ચાંદની ચોકથી ધારાસભ્ય અલકા લાંબાએ આજે આમ આદમી પાર્ટીમાંથી પ્રાથમિક સભ્યતાથી રાજીનામું આપી દીધું છે. અલકા લાંબાએ ટ્વિટર પર લખ્યું, 'AAP ને ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે. પાર્ટીની પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી દીધું છે.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ