લાલબત્તી / ચેતવણી સમાન કિસ્સો, આ કારણે દિલ્હીની આગમાં મૃતકોની સંખ્યા વધતી ગઈ

Delhi aag Death toll increased due to Narrow Streets And Insufficient Information

દિલ્હીના અનાજ માર્કેટમાં વહેલી સવારથી જ આગ લાગી છે ત્યારે સવારથી લગભગ 11 વાગ્યા સુધીમાં 40થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને સાથે જ 50થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે. ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર આગ લાગવાની જાણકારી મળી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે બિલ્ડિંગમાં આગ લાગી છે. એમ ન હતું કહેવાયું કે ત્યાં લોકો પણ ફસાયા છે. અધૂરી માહિતી મળવાના કારણે લોકોને રેસ્ક્યૂ કરવામાં મુશ્કેલી પડી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x