પ્રવાસ / રક્ષામંત્રી બન્યા બાદ 'એક્શન' માં રાજનાથ સિંહ, સિયાચિનની લેશે મુલાકાતે

defense minister rajnath singh to visit siachen srinagar pakistan anti terror operations

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે સિયાચિન ગ્લેશિયર અને શ્રીનગર મુલાકાતે જઇ રહ્યા છે. આ દરમિયાન તે જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદ નિયંત્રણ અભિયાન અંગે જાણકારી મેળવી પાકિસ્તાન સાથેની સીમાઓ પર સુરક્ષા તૈયારીઓ વિશે જાણકારી મેળવશે. કેન્દ્રમાં બીજીવાર મોદી સરકારના શપથ ગ્રહણ બાદ રક્ષા મંત્રી રાજનાથ પહેલીવાર સત્તાવાર રીતે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ