VIDEO / રાજનાથ સિંહને હાર પહેરાવાની લ્હાયમાં સમર્થકોએ ધક્કા-મુક્કી કરી નીચે પાડી દીધા, સમર્થકો સન્માન કરવામાં ભાન ભૂલ્યા

defense minister rajnath singh fell on the sofa

પંજાબ સહિત અન્ય પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પોતાના દમખમ સાથે મેદાનમાં ઉતર્યું છે. આ જ ક્રમમાં ગુરૂવારે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ પંજાબના ફરીદકોટમાં એક જાહેરસભાને સંબોધન કરવા પહોંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ