ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાશિફળ / આ રાશિનો સિતારો આજે તેજીમાં શેર બજારમાં મળશે અઢળક ધન જાણો તમારી રાશિ શું કહે છે

Daily  Rashifal

આજનો શુભ અંક છે 5.  આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ. આજે શુભ સમય સવારે 11.05 થી 12.45 સુધી રહેશે. આજે બપોરે 12.45 થી 2.26 સુધી રાહુકાળ રહેશે. મગનું દાન અને ભોજન કરવાથી મનવાંછીત ફળ મળશે. આજનો મંત્ર ઓમ રીં બુધજનન્યૈ સ્વાહા છે. આજે ગાયને લીલુ ઘાસ ખવડાવી મંદિરમાં મગનું દાન કરવાથી દોષ દૂર થશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ