લોકસભા પેટાચૂંટણી / દાદરા નગર હવેલીમાં આ પક્ષનું એલાન, 'ભાજપને જીતાડવા તન-મન-ધનથી કરીશું પ્રચાર'

Dadra Nagar Haveli Lok Sabha seat by-election Lok Janshakti Party support BJP

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ, શિવસેના, કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર આમ ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ