સિદ્ઘિ / સુપર 30 બેસ્ટ ફિલ્મ તથા રિતિક રોશનને મળ્યો બેસ્ટ એક્ટરનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ

dadasaheb phalke award 2020 best film super 30 best actor hritik roshan

તાજેતરમાં જ દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2020 ની જાહેરાત કરી દેવામાં આવી છે. રીતિક રોશનને 'સુપર 30' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે, ત્યારે વિકાસ બહલની આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ