અસર / સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 'કયાર' વાવાઝોડાથી ભારે પવન ફૂંકાવાની શક્યતા, રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી

Cyclone Kyarr to bring rain in Gujarat before moving towards Oman

રાજ્યમાં 'ક્યાર' વાવાઝોડાનો ખતરો ટળ્યો છે, જોકે હજુ પણ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ આવે તેવી શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ આવે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 1લી નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ